10 POSTS
તેઓએ ભૌતિક શાસ્ત્ર સાથે અનુસ્નાતક પદવી મેળવી અમદાવાદ ખાતે દવાની કંપનીમાં જોડાયા હતાં. ત્યારબાદ સરકારી નોકરી મળતા આઠ વર્ષની નોકરી છોડી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડમાં જોડાયા. હાલ તેઓ તા.ભેસાણ જી.જુનાગઢ પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવે છે. તેઓએ રમત ગમત અને વાંચનનો શોખ પહેલેથી કેળવેલો હતો. જેના લીધે તેઓએ ધીમે ધીમે લખવાનું શરુ કર્યું. તેઓ ખુબજ ઉમદા, હકારાત્મક અભિગમ ધરાવતા સ્વભાવના છે જે તેઓની વાર્તામાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.