દાન કેટલું યોગ્ય?

‍‍‍હું એમ નથી કહેતી દાન ના કરો.

“દાન આ શબ્દ આવતાંજ દરેક વ્યક્તિ મનના કોઈક ખૂણે પોતાની જાતને ભામાશા સમજવા લાગે છે. અને હવે તો દાનના પ્રકારો ઘણા છે. રક્તદાન, ચક્ષુદાન, અંગદાન,અન્નદાન,શિક્ષણદાન, એવા અનેક દાન જે સમાજમાં સ્થિત દરેક વ્યક્તિને મદદરૂપ થાય છે.

આજ મારે અહીં એક જરૂરી વાત કરવી છે અને એ છે જે અત્યારે 3 મહિનાના બાળક ધૈર્યરાજ ને બચાવવા માટે અનેક તિજોરીઓના તાળા ખુલી ગયા છે અને એ ખૂબ મોટી વાત છે કે એક એવું બાળક જેની જિંદગી બચાવવા દરેક વ્યક્તિ ફૂલ નહીં ફૂલની પાંખડી આપી આઆત્મ સંતોષમેળવી રહ્યા છે.

હવે વાત કરી એ બાળકની બીમારી વિશે.sma1 સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી. આ બીમારી આનુવંશિક એટલે કે જેનેટિકલી છે જે માતાના ગર્ભમાં થી જ થઈ આવે છે16 કરોડનું ઈન્જેક્શન સાંભળીને તમને લાગ્યું હશે કે દુનિયામાં આ પ્રકારનો બીજો કયો રોગ છે જે કેન્સર કરતા વધારે ખતરનાક છે, જેની સારવાર આટલી મોંઘી છે. સૌ પ્રથમ આપણે જેનેટિક સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી કેવા પ્રકારની બીમારી છે અને તે શા માટે થાય છે તે જાણીએ. જેનેટિક સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી એટલે કે SMA શરીરમાં SMN-1 જીનના અભાવને કારણે થાય છે.

આનાથી છાતીના સ્નાયુઓ નબળા પડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બિમારી મોટા ભાગે બાળકોમાં જ જોવા મળે છે. સમયજતા તકલીફો વધે છે અને દર્દી મોતને ભેટે છે. બ્રિટનમાં આ બિમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને અહીં દર વર્ષે આવા 60 જેટલા બાળકો પેદા થાય છે જેમને આ બિમારી હોય છે.

બ્રિટનમાં આ રોગથી વધારે બાળકો પીડિત છે પણ હજી સુધી તેની દવા બની શકી નથી. આ ઈન્જેક્શનનું નામ જોલગેનેસ્મા છે. બ્રિટનમાં આ ઈન્જેક્શનની સારવાર માટે અમેરિકા, જર્મની અને જાપાનથી મંગાવવામાં આવે છે. આ બિમારીથી પીડિત દર્દીને આ ઈન્જેક્શન માત્ર એકવાર જ આપવામાં આવે છે જેના કારને તે એટલુ મોંઘું છે. કારણ કે જોલગેનેસ્મા એ ત્રણ થેરાપીમાંની એક છે જેને યૂરોપમાં ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે. અને અત્યારે આ બાળકની બીમારી વિશે માહિતી મળી એટલે એમના માતા પિતા એ બાળકને બચાવવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે અને આપણા દેશના દરેક વ્યક્તિ પણ મદદરૂપ થઈ રહ્યા છે.

મેં જયારે સોશિયલ મીડિયા પર આ બાળકના પિતાનું નિવેદન સાંભળ્યું હતું કે આ બાળક માટે એક ઇન્જેક્શન લાવવામાં આવશે જે વિદેશમાં ઉપલબ્ધ છે ભારતના ડૉક્ટર એ કહ્યું ઈલાજ નથી અને આ ઇન્જેક્શન ની અધધ 16 કરોડ રૂપિયા છે અને એ ઇન્જેક્શન ખરીદી કરવા માટે ધૈર્યરાજ ના પિતા પાસે એ રકમ નથી એટલે મદદ માંગી દરેક ભારતવાસીઓ પાસે.અને ધૈર્યરાજ ના પિતા કહી રહ્યા છે કે એમણે ગુગલ સર્ચ કર્યું અને મહારાષ્ટ્ર ની તિરા કામતને પણ આ જ બીમારી હતી અને એના માટે પણ ફંડ એકઠો કરવામાં આવ્યો હતો અને આ ઇન્જેક્શન પર એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરી હતી આપણી ભારત સરકાર તરફથી.

હવે થોડા સવાલ
તિરા કામત ને ઇન્જેક્શન અપાયું તો એ બીમારી નાબૂદ થઈ?
ભારતમાં ઈલાજ નથી પરંતુ બીજા દેશમાં આ ઇન્જેક્શન દ્વારા ઈલાજ છે તો આ ઇન્જેક્શન આપ્યા પછી બાળક હમેશા નોર્મલ જિંદગી જીવી શકે છે?

બીજા દેશના ડોક્ટર લેખિત આપે છે કે આ ઇન્જેક્શન પછી બાળકના ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આ કે બીજી જીવલેણ બીમારી નહીં હોય અને સંપૂર્ણ રીતે નોર્મલ જિંદગી જીવી શકશે?

મારી વાત મારા વિચાર.

કહેવામાં આવ્યુ છે કે આયુર્વેદમાં જે બીમારી માટે ઈલાજ નથી એનો ઈલાજ દુનિયાના કોઈપણ દેશમાં, વ્યક્તિ પાસે નથી. આપણે સૌ જાણીએ છીએ કે ધરતી ઉપર સૌ પ્રથમ ધન્વંતરિ આવ્યા અને ત્યારબાદ ચરક સંહિતા ,અને આ બધા આયુર્વેદિક ઈલાજ પરથી એલોપથી અત્યારે અત્યાધુનિક છે. સ્ટીફનહોકીગ મોટા અંતરિક્ષ વૈજ્ઞાનિક એ પણ આવી જીવલેણ બીમારી સાથે સંઘર્ષમય જીવન વ્યતીત કરી રહ્યા હતા અને માત્ર પાંચ ગોળીઓ ના સહારે જીવિત રહ્યા ત્યાં સુધી અંતરિક્ષ વિશે માહિતી આપી.

મારુ કહેવું એટલું જ છે કે એ વૈજ્ઞાનિક એની બીમારી ઠીક નથી થઈ શકી.ધૈર્યરાજ, તિરા કામત આ બન્ને ની બીમારી વિશે માહિતી મળી પરંતુ ભારત દેશમાં આવા ઘણા છે જે આ બીમારી સાથે જીવી રહ્યા છે. જામનગર સજુબા આયુર્વેદિક હોસ્પિટલના ડિન અને આયુર્વેદના નાડી પરિક્ષણ ના વિખ્યાત ડોક્ટર શ્રી સી. પી, શુક્લ એ મારા હાથની નાડી જોઈ કહ્યું હતું મારી બીમારી માટેકોઈપણ જગ્યાએ ઈલાજ નથી. માયોપેથી અને sma1 બીમારીના લક્ષણો મળતા આવે છે.

એક સૂચન
ધૈર્યરાજ હોય કે તિરા કામત જે બીમારી માટે ઈલાજ નથી એ માટે દરેક માતા પિતા એમના બાળકને પરીક્ષણ કરવા માટે નું સાધન ના બનાવો.

હર્ષા દલવાડી તનુ.-  જામનગર


In India, giving is a long-standing custom that is firmly ingrained in the nation’s religious and cultural beliefs. Giving is viewed as a virtuous action and is frequently used to get spiritual merit, or “punya.” Charity donations, religious donations, and philanthropic gifts are only a few of the various kinds of donations that happen in India.

Maybe the most popular sort of gift in India is charitable giving. These gifts, which can come in a variety of shapes, are presented to benefit those who are less fortunate. People may contribute money, for instance, to promote medical research, feed the homeless, and fund educational activities. Many individuals also devote their time and effort to volunteer for charity, helping those in need by offering their services and assistance.

The culture of giving in India includes significant contributions from the religious community. Many individuals think that contributing to religious institutions is a means to demonstrate their dedication to their faith and get spiritual merit. Religious gifts can come in a variety of shapes and sizes, including cash, food, clothes, and other valued goods. These gifts are frequently made to temples, mosques, churches, and other places of worship, and they are used to pay for a range of religious events and activities.

Also, India is seeing an increase in philanthropic gifts, particularly in light of the nation’s accelerating economic development. Rich people and corporations are increasingly opting to contribute money to worthwhile causes like environmental protection, healthcare, and education. The fact that these contributions are frequently made through charity trusts and foundations helps to guarantee that the funds are spent effectively and efficiently.

Moreover, India has a number of laws and rules governing contributions. For instance, groups that accept donations are required to register with the government and to keep thorough records of any gifts they receive. The amount of money that may be given anonymously is also limited, and some donations, including those from foreign organizations, are subject to stricter regulations.

Generally, India’s culture and customs place a high value on charitable giving. Many Indians view charitable, religious, or philanthropic giving as a method to better the lives of others and gain spiritual virtue. Donations are going to play a bigger part in determining India’s destiny as it continues to expand and modernize.