મોઇશ્ચરાઇઝર આપણે સૌ જાણીએ છીએ કે આ ઉત્પાદન બજારમાં ઉપલબ્ધ હોય છે અને રાસાયણિક પ્રક્રિયા થી બનાવવામાં આવે છે. છતા પણ આપણે એ બજારમાં મળતા મોંઘા અને રાસાયણિક પ્રક્રિયા થી બનાવેલ મોઇશ્ચરાઇઝર ખરીદી છીએ અને મહદઅંશે ત્વચાને નુકશાન પહોંચાડી રહ્યા છીએ.
પરંતુ આજ અહીં ઘરે બનાવી શકાય એવા મોઇશ્ચરાઇઝર ની માહિતી આપીશું.
ઍવકડો થી બનતું મોઇશ્ચરાઇઝર
દહીં થી બનતું મોઇશ્ચરાઇઝર
હવે આ મિશ્રણને ચહેરા ઉપર અને ગરદન પર લગાવી ને પંદર મિનિટ સુધી રહેવા દેવું અને સંવેદનશીલ ભાગ પાસે થી આ મિશ્રણને દૂર કરવા માટે સાફ કપડાં નો ઉપયોગ કરવો જોઈએ. જેમકે આંખ પાસે. પંદર મિનિટ પછી આ મોઇશ્ચરાઇઝર ને ગરમ પાણી વડે ધોવું .
લેખન અને સંપાદન : હર્ષા દલવાડી
આ લેખ તમે ગોખલો.કોમ પર વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ગરબા પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર..