આપણા વડિલો હંમેશા આપણ ને આહાર મા લીલા શાકભાજી ગ્રહણ કરવા ની સલાહ આપે છે. પરંતુ , મોટાભાગ ના લોકો લીલા શાકભાજી થી દુર ભાગે છે. આ ઋતુ મા વિવિધ લીલોતરી શાકભાજી જોવા મળશે. આજે આપને આ લીલોતરી આહાર મેથી ગ્રહણ કરવા થી થતા લાભો વિશે જણાવિશુ.

હ્રદય માટે ફાયદાકારક :

લીલી મેથી મા સમાવિષ્ટ ગેલોપ્ટેમાઈનન નામ નુ તત્વ આપણા શરીર નુ સ્વાસ્થ્ય મજબુત બનાવે છે અને હ્રદય ને લગતા રોગો ને દુર કરે છે.

પાચનતંત્ર મજબુત બનાવે :

લીલી મેથી મા ફાઈબર તથા એન્ટિઓક્સિડન્ટ નામ નુ તત્વ રહેલુ છે જે શરીર મા રહેલા દૂષિત તત્વો નો નાશ કરી પાચનતંત્ર ને મજબુત બનાવે છે.

બ્લડપ્રેશર :

જો લીલી મેથી ના શાક મા ડુંગળી ઉમેરી ને ખાવા મા આવે તો તમારા શરીર ના બ્લડપ્રેશર નુ પ્રમાણ નિયંત્રીત રહે છે અને બ્લડપ્રેશર ને લગતા રોગો દુર થાય છે.

વાળ માટે લાભદાયી :

લીલી મેથી ની પેસ્ટ ફક્ત સ્કિન માટે જ નહી પરંતુ , જો માથા ના વાળ પર લગાવવા મા આવે તો વાળ મજબુત , લાંબા અને કાળા બને છે.

સ્કિન મા નિખાર લાવે :

લીલી મેથી ને ક્રશ કરી તેની પેસ્ટ બનાવી જો સ્કિન પર લગાડવા મા આવે તો તે સ્કિન મા એક અલગ નિખાર લાવે છે.

ડાયાબીટીસ :

લીલી મેથી મા રહેલુ એમિનો એસિડ શરીર મા સુગર ના પ્રમાણ ને નિયંત્રીત રાખે છે અને ડાયાબીટીસ ના રોગ નુ જડમૂળ થી નિદાન કરે છે.

કોલેસ્ટ્રોલ મા ઘટાડો થાય :

લીલા મેથી મા રહેલ પ્રોટીન તત્વ શરીર મા કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ ઘટાડે છે. આમ , લીલોતરી મા મેથી ને આહાર રૂપે આરોગવા થી આપણા શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે છે માટે તે ઘણા લાભદાયી બને છે.

વજન નિયંત્રીત રાખે :

લીલી મેથી મા રહેલુ ફાઈબર તત્વ શરીર મા ભુખ ને નિયંત્રીત રાખે છે. જેથી વધારા ની ચરબી નુ નિર્માણ ના થાય અને વજન નિયંત્રીત રહે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

👉 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.   👉 આ આર્ટીકલ માંથી તમને કોઈ નવી જાણકારી મળી? અથવા તમને ગમ્યો? અથવા તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને નીચે કોમેન્ટબોક્સ મા લખી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
આ પ્રકારના લેખો અથવા અન્ય નવા લેખો જે અમારી વેબસાઈટ પર અપડેટ થાય તે જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

અમારા ફેસબુક પેજને જોવા માટે અહીં ક્લિક કરો.


A very popular leaves in india for digestion of our food, Fenugreek, also known as methi in India, is a liked herb that is frequently used in Indian cooking. Fenugreek also been used for millennia as a common medical herb to cure number of illnesses. It is advisable to eat in Winter as Fenugreek can offer a variety of advantages throughout the winter, the most useful thing is fenugreek boosting immunity to maintaining good skin. We shall examine the many advantages of fenugreek in winter in this essay.

Increases immunity

Usually in the winter, when the body is more susceptible to colds and flu, fenugreek is a great plant to ingest since it is recognized for boosting the immune system. It can aid in the prevention of infections and disorders since it is high in antioxidants and has anti-inflammatory qualities. Your immune system will stay strong if you drink fenugreek tea or include it in your meals.

Supports Digestion

One great plant for aiding digestion is fenugreek. It is high in fiber, which can aid in maintaining a healthy digestive tract and preventing constipation. In addition to aiding in the synthesis of digestive fluids, fenugreek also aids in the digestion of meals. Fenugreek is also a great herb for those with inflammatory bowel disease since it can help lower inflammation in the digestive tract.

Promotes Healthy Skin

Your skin may suffer during the cold, dry winter months, becoming dry, itchy, and prone to inflammation. Throughout the winter, fenugreek might help maintain healthy skin. It has vitamin C, which can help decrease inflammation and enhance the health of the skin. Fenugreek is a great herb for those with eczema or other skin diseases since its anti-inflammatory qualities can also help lessen redness and irritation.

Promotes Weight Loss

While it may be challenging to exercise and keep active throughout the winter, many people suffer with weight gain during this time. Fenugreek can aid in wintertime weight reduction by lowering hunger and boosting metabolism. It is high in fiber, which might help you feel fuller for longer and lessen your tendency to overeat. Fenugreek is a great herb for those with diabetes since it can also help control blood sugar levels.

Reduces the symptoms of the flu and the cold

Last but not the least, fenugreek also help in the cold and flu symptoms during the winter. Fenugreek contains a lot of vitamin C, which can help in fight off infections and reduce inflammation. Fenugreek is a great herb for those with respiratory infections since it can also aid with coughing and congestion.

Fenugreek is a great herb to use throughout the winter, to sum up. It is a useful addition to your winter diet due to its many advantages, which range from boosting immunity to maintaining good skin. Fenugreek, whether it’s included in meals or taken as tea, may maintain your body strong and healthy throughout the chilly winter months.