53 POSTS
હું નિયતી કાપડિયા વ્યવસાયે કેમિસ્ટ છું અને મેડિકલ સ્ટોર ચલાવું છું. મારી આસપાસ આવતા દરેક માણસમાં મને એક વાર્તા દેખાય છે! ક્યાંક.. ખબર નહિ શું મનમાં ક્લિક કરી જાય અને એ ઘટના મારા મનમાં વાર્તા રૂપે સાકાર થઈ જાય છે. નવલકથા અને નવલિકા લખવી મને બહુ ગમે, ટુંકી વાર્તઓ પણ ક્યારેક લખી લઉં! મારી વાર્તા વાંચીને આપને થાય કે એમાંના કોઈક પાત્રને તમે જાણો છો, તમે એને ઓળખો છો કે એમાં તમને તમારું પોતાનું જ પ્રતિબિંબ દેખાય તો હું મારી મહેનત સફળ માનીશ..👍
લાગણીઓના તાણાવાણા ગૂંથીને લખેલી મારી વાર્તાઓ આપને નિરાશ નહિ કરે 🙏