મિત્રો આપણે સૌ કોઈ ને કોઈ દેવી દેવતા માં શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. અને આ દેવી દેવતાની પૂજા અર્ચના પણ કરતા હોય છે. તે પછી કોઈ ગરીબ માણસ હોય કે પૈસાદાર દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. અને તે હોવું માણસ માટે જરૂરી પણ હોય છે. કોઈપણ મુશ્કેલી કે સારા કાર્ય માટે તેમને યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેનાથી મનને શાંતિ મળે છે અને મનમાં એક પ્રકારની તાજગી આવી જતી હોય છે. આવી જ એક આસ્થાની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ સામાન્ય વ્યક્તિની નથી પરંતુ ભારતના સૌથી મોટા પૈસાદાર માણસ મુકેશ અંબાણી વિષે છે.

તમને જણાવી દઈએ કે ભારત ના સૌથી દહનવન માણસ મુકેશ અંબાણી કોઈ પણ કામ કરતા પહેલા રાજસ્થાનના એક મંદિરમાં આવવાનું નથી ભૂલતા. તે મંદિર છે રાજસમંદમાં આવેલ શ્રીનાથજીનું મંદિર જેની તે પૂજા કરે છે. હાલમાં જ મુકેશ અંબાણી કોઈને જણાવ્યા વગર તે મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા હતા.

અલબત તમને વધુ જણાવી કે તેમના માતૃશી શ્રી કોકિલા બેન છે આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે અને બર્થડેથી લઈને પ્રોડક્ટ સુધીના લોન્ચિંગમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા મંદિરમાં માથું ટેકવાનું નથી ભૂલતા, તે ભગવાન શ્રીનાથનું મંદિર છે. મુકેશ અંબાણીની માં કોકીલાબેન આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ છે. અંબાણી પરિવાર તરફથી આ મંદિરમાં ઘણું ડોનેશન આપવામાં આવે છે.

આ મંદિર માં ફક્ત મુકેશ અંબાણી જ નહીં પણ તેમના નાના ભાઈ અનીલ અંબાણીને પણ શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. અંગત અને ધંધાકીય જીવનમાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા અનીલ અંબાણી અહિયાં આવવાનું નથી ભૂલતા. રિલાયન્સ પાવરની શરૂઆત પહેલા પણ અનીલ અંબાણી અહિયાં દર્શન કરવા ગયા હતા. ગ્લેમરસ જીવન જીવવા વાળા અનીલ અંબાણીનો પરિવાર ઘણો ધાર્મિક છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

👉 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.  

👉 આ આર્ટીકલ માંથી તમને કોઈ નવી જાણકારી મળી? અથવા તમને ગમ્યો? અથવા તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને નીચે કોમેન્ટબોક્સ મા લખી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ (૪) એવરેજ
આ પ્રકારના લેખો અથવા અન્ય નવા લેખો જે અમારી વેબસાઈટ પર અપડેટ થાય તે જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

અમારા ફેસબુક પેજને જોવા માટે અહીં ક્લિક કરો.
https://www.facebook.com/gujaratigarbasongs