Home Lifestyle ચાલો જાણીએ કોકિલાબેન અંબાણી વિશે

ચાલો જાણીએ કોકિલાબેન અંબાણી વિશે

0
1842

ભારત જ નહીં પણ દુનિયા આખી જાણે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તેના ધીરુભાઈ અંબાણી અને તેમના ધર્મપત્ની કોકિલાબેન અંબાણી વિશે. પરંતુ આજ અહીં આપણે કોકિલાબેન વિશે થોડું વધારે જાણીએ. કોકિલાબેન નો જન્મ 24 ફેબ્રુઆરી 1934 ના રોજ જે ત્યાર ના સમયમાં બ્રિટિશ રાજ હેઠળ કહેવાતું નવાનગર અને હાલમાં કહેવાતું જામનગર શહેરમાં સ્થિત રૂક્ષ્મણી બેન જસરાજ ભાઈ પટેલ ના ઘરમાં થયો. આ પટેલ પરિવાર મા ચાર સંતાનો માં ના એક કોકિલાબેન.

કોકિલાબેન ના પિતા જસરાજ ભાઈ ટેલિગ્રાફી નું કામ કરતા અને રૂક્ષ્મણી બેન ગૃહિણી હતા.  કોકિલાબેન એ સમયમાં કહેવાતી સજુબા કન્યા વિદ્યાલય મા ધોરણ  10 સુધી પાસ કરેલું છે. કોકિલાબેન ને મનગમતા પુસ્તકો વાંચવા અને ગાયન નો  અને ફરવાનો શોખ છે. કોકિલાબેન જમવામાં શુદ્ધ શાકાહારી છે.

કોકિલાબેન નો જન્મ સામાન્ય મધ્યમ વર્ગ મા થયો હોવા છતાં પણ તેમના પિતા શિક્ષણ ના ખૂબ અનુગ્રહી હતા. કોકિલાબેન ને ભગવાન કૃષ્ણ પર ખૂબ શ્રધ્ધા તેથી તે જામનગર માં આવેલ  ટાઉનહોલ સર્કલ પાસે રાધા કૃષ્ણ નું મંદિર આવેલું છે ત્યાં અને નાથદ્વારા માં આવેલું શ્રીનાથજી મંદિર દર્શન માટે જાય છે.  જયારે 1955 માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન થયા બાદ ધીરુભાઈ એ કોકિલાબેન ની એક ગ્રામીણ મહિલા ની ઓળખ માંથી સમય ને અનુરૂપ અને દુનિયા મા કઈ રીતે કોઈની સાથે કેમ વાત કરવી જોઈએ એ માટે નું આધુનિક શિક્ષણ અપાવ્યું. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ના 4 સંતાનો છે બે દીકરી અને બે દીકરા.

આજના સમયમાં કોકિલાબેન મુંબઇ સ્થિત એન્ટિલા માં રહે છે તેમના નામે અધધધ સંપત્તિ છે. તે કથાકાર રમેશભાઈ ઓઝા ના માર્ગદર્શન હેઠળ રામ કથા ભગવદ ગીતા કથા ના આયોજન કરાવતા રહે છે.  તેમને ગુલાબી રંગ ખૂબ ગમે છે અને આજના સમયમાં તેમને  ફેશન ડિઝાઈનર અબુ જાની, સંદીપ ખોસલાં,અને સબયાસચી મુખર્જી ના ડિઝાઈન કરેલા પોશાક ગમે છે. સ્વિત્ઝરલેન્ડ અને લંડન એમની મનગમતી જગ્યા છે.

2016 મા કોકિલાબેન એ ધીરુભાઈ ને આપેલું પદ્મવિભૂષણ નો પુરસ્કાર સ્વીકાર કર્યો હતો. અને ધીરુભાઈ ના નામ પર મુંબઈમાં મલ્ટીપલ હોસ્પિટલ પણ છે જ્યાં જરૂરિયાત મંદ લોકો ની સેવા મફત કરવામાં આવે છે.


Life of Kokilaben Ambani

The mother of Mukesh Ambani, the richest man in India, and Anil Ambani, Kokilaben Ambani was born on February 24, 1934. She was the wife of the late Indian business mogul Dhirubhai Ambani. She is also referred to as the Ambani family’s matriarch.

Kokilaben Ambani has experienced both hardship and achievement throughout his life. She married Dhirubhai Ambani in 1955 and was a Gujarati woman of the middle class. Dhirubhai was a clerk at the time, employed at a commercial company in Aden, Yemen. Together, they relocated to Bombay, where Dhirubhai established his own trading company in the 1960s. Reliance Industries, one of India’s greatest conglomerates, subsequently grew out of this venture.

Kokilaben was essential to the development of Reliance Industries. She helped her husband in every way she could, managing the home, taking care of the kids, and giving him the emotional support he needed. She was renowned for her keen business sense and assisted Dhirubhai with the company’s administrative tasks as well.

With Dhirubhai’s passing in 2002, Kokilaben and her two sons assumed control of the Reliance empire. She had a key role in settling conflicts between Mukesh Ambani and Anil Ambani, who separated the business when their father passed away. Kokilaben was crucial in bringing the family together and securing the survival of the family’s enterprises and history.

In addition to her work in the family company, Kokilaben is renowned for her charity endeavors. She established the Dhirubhai Ambani Foundation, which offers disadvantaged Indians access to healthcare, education, and other humanitarian services. The foundation has also made a considerable contribution to the nation’s disaster relief operations.

With her power, wit, and elegance, Kokilaben is well regarded and appreciated. Many Indians have found inspiration in her, especially women who look up to her as a role model. She is still actively involved in the family company and several social and charity initiatives at the age of 87.