પિતા, પપ્પા, dad, daddy, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે,
પણ આજે હું વાત કરું છું, મારા “અધ્ધા”ની!
“અધ્ધા” શબ્દ બહુ જૂનો (old fashioned) લાગે છે ને?😄😄
મારા અધ્ધા પણ જૂનવાણી(old fashioned) દેખાતા હતા…i mean, ..ટોપી, ઝબ્બો ને ધોતિયું પહેરેલા મારા અધ્ધા!!…sorry, sorry, 😌😌,
ટોપી, ખમીસ, ધોતિયું…ને અંદર મારી મોટી બહેને સિવેલું, મોટા ખિસ્સાવાળું કોટનનું ગંજી….પેહેરેલા, મારા અધ્ધા ને જોતી અને મારી friends ના pappa ને full pant shirt…મા જોતી તો મને મારા પપ્પા બહુ જૂનવાણી લાગતા!!
આજે Father’s day ના તેમની યાદ આવી ને આંખ માં આંસુ આવી ગયા!!…..
મારા ‘અધ્ધા ની લાડકી’ ની આંખોમાં આજે એમના સંભારણાં યાદ આવી ગયા…🥰😍
રોજ બંને ટાઈમ, અધ્ધા ની થાળી માં, અધ્ધા સાથે જમવા વાળી હું જ એમની સૌથી લાડકી દીકરી હતી!😘 ….
જો મેં એમની પેહલા જમી પણ લીધું હોય તો પણ મને ફરી થી એમની સાથે જમવા બોલાવતા…..જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી જમવાનું ચાલુ નોહતા કરતા!!
મારા દાદી થોડી કિચ કિચ કરતા, કે આવડી મોટી દીકરી થયી ગયી, (till i was in 6th or 7th std) …..હવે સારું ના લાગે, ……મારા દીકરા ની ઘીવાળી ખીચડી, અડધી તો તું જ ખાઈ જાય છે…..કારણ…એમને એમના પુત્ર માટે પ્રેમ હતો,……તો મારા અધ્ધા ને એમની દીકરી માટે પ્રેમ!!!…..પ્રેમ માં તો આવી મીઠી ટોંકઝોક ચાલ્યા કરે….😍😍😁😁
પિતા ને પુત્રી ના પ્રેમ નું આથી મોટું ઉદાહરણ શું હોઈ શકે???……
બસ!….આવી બધી વાતો યાદ કરતા, કરતા, ચેહરા પર ક્યારે smile આવી ગયી ખબર ના પડી!! …..
…..અધ્ધા એમની લાડકી દીકરી ને રડવા દે કદિ??….😊😊
અરે, exam ની પેહલા જો ક્યારેક રડીએ તો અધ્ધા કેહતા, “છોડી દે ભણવાનું……આવી ભણતર શું કામની??? જે મારી દીકરી ને રડાવે”!!!…..
“નાય ભણનું પાંકે!!……આ….જ ….પ્રેમના બે શબ્દો એ જીવન ની બધી exam ને હસતા મોંઢે આપવા ની હિમ્મત અપાવી!!!….🙏
*પિતા ના પ્રેમ ને પુત્રી કરતા વધું કોણ જાણી શકે??*……🙏😍
*પિતા જુનવાણી(old fashioned) હોઈ શકે પણ પિતા નો પ્રેમ ક્યારેય જૂનવાણી ના થયી શકે!*
🙏🙏
મારા પિતાજી નેઆજે, Father’s day નિમિત્તે મારા તરફથી આદરાંજલિ!!
🙏💐💐🙏
– નીતા!🙏
Father’s Day Quotes for 2023
Father’s Day is a unique holiday that is observed all around the world to recognize and commemorate the importance of dads in our lives. This day honors and celebrates the care, direction, and assistance that dads give to their offspring. On this day, kids of all ages show their parents how much they care and appreciate them by making special trips, sending cards, and giving them presents.
On Father’s Day, we get the chance to consider the impact our dads have had on our lives and to thank them for their unrelenting dedication to our happiness and success. It is a day to express gratitude for all the efforts, sacrifices, and devotion that dads do to support their families and build better futures for their kids.
Here are a few Father’s Day quotes to celebrate and honor fathers:
- “A father is neither an anchor to hold us back nor a sail to take us there, but a guiding light whose love shows us the way.” – Unknown
- “Any man can be a father, but it takes someone special to be a dad.” – Anne Geddes
- “The power of a dad in a child’s life is unmatched.” – Justin Ricklefs
- “A father’s love is forever imprinted on his child’s heart.” – Jennifer Williamson
- “Dads are most ordinary men turned by love into heroes, adventurers, storytellers, and singers of song.” – Pam Brown
- “A father is someone you look up to no matter how tall you grow.” – Unknown
- “Dads are like chocolate chip cookies; they may have chips or be totally nutty, but they are sweet and make the world a better place.” – Hillary Lytle
- “A father doesn’t tell you that he loves you. He shows you.” – Dimitri the Stoneheart
- “The greatest thing a father can do for his children is to love their mother.” – Theodore Hesburgh
- “Being a great father is like shaving. No matter how good you shaved today, you have to do it again tomorrow.” – Reed Markham
These quotes express the love, guidance, and impact that fathers have on their children’s lives.