Home Lifestyle Health & Fitness માઈક્રોવેવ ઓવનના નુકશાન

માઈક્રોવેવ ઓવનના નુકશાન

0
3315

જો તમારા ઘરમાં માઈક્રોવેવ ઓવન હોય તો વૈજ્ઞાનિકો અને રિસર્ચર શું જણાવે છે……

આપણા રોજીંદા જીવનમાં માઈક્રોવેવનો ઉપયોગ એટલો સામાન્ય બની ગયેલ છે કે તેના વગર રસોડામાં કાઈપણ બનાવવું અશક્ય લાગે છે. ખાવાનું ગરમ કરવાથી લેઈને કેક બનાવવા સુધીની રોજીંદી જરૂરિયાત બની ગયેલ છે. આમતો આજે અમે તમને માઈક્રોવેવ થી આરોગ્યને થતા થોડા નુકશાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
માઈક્રોવેવ ઓવનમાં તૈયાર ખાદ્ય પદાર્થથી માનવ શરીર ઉપર અસર :
વેજ્ઞાનિકો મુજબ ઓવનની ઉર્જા રૂપી વિકિરણ કિરણો ખાદ્ય પદાર્થની અંદરના રાસાયણિક અને આણવિક બંધનને તોડી નાખે છે તેમની સ્વભાવિક જીવનીય (બાયોલોજીક્લ) અને જીવ રાસાયણિક (બાયોકેમિકલ) સંરચનાને ખરાબ કરે છે. નિશ્ચિત રીતે આવા ખાદ્ય પદાર્થો શરીરની સામાન્ય સ્થૂળ અને સુક્ષ્મ કામગીરીને અસર કરે છે. અચાનક જ વધુ ઉર્જાના સંપર્કમાં આવવાથી ખાદ્ય પદાર્થોમાં થતા આણવિક વિરોધથી જે વિઘટન અને વિનાશકારી અસર થાય છે, તેની ઉપર ઘણા વેજ્ઞાનિકો એ શોધ કરેલ છે. રૂસના વેજ્ઞાનિક શોધો માંથી જાણવા મળેલ આરોગ્ય ઉપર નકારાત્મક અસરોને લઈને ૧૯૭૬ માં માઈક્રોવેવ ઓવન ઉપર પ્રતિબંધ લગાવેલ હતો, આમ તો તેને સોવિયેત યુનિયન ના સમાપ્ત થતા જ ૧૯૯૦ ના દશકામાં દુર કરવામાં આવેલ. માઈક્રોવેવ ઓવનમાં તૈયાર કરવામાં આવેલ ખાદ્ય માનવ શરીર ઉપર જે અસર કરે છે તે ચોંકાવનારા છે.
જર્નલ ઓફ દ સાયન્સ ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર ના ૨૦૦૩ ના અંક, આ પ્રકાશિત ‘સ્પેનીશ સાઈંટીફિક રીસર્સ કાઉન્શીલ’ ના શોધકો દ્વારા પૂર્ણ કરવામાં આવેલ અધ્યયનની સહ લેખિકા ડૉ. કેસ્ટીના ગાર્સિયા વિગુંએરા મુજબ માઈક્રોવેવમાં પકાવેલ શાકભાજીની પોષ્ટિકતા ઓછી થઇ જાય છે. બ્રોકલી નામના શાક ઉપર કરવામાં આવેલ અધ્યયન માં જાણવા મળેલ કે બ્રોકલીમાં રહેલ ત્રણ મુખ્ય કેન્સર વિરોધી એન્ટીઓક્સીડેંટસ માત્ર 11%, ૦% અને 8% નાશ થયા.
માઈક્રોવેવ ઓવનના નુકશાન
જાપાનમાં વાતાનાબે દ્વારા પૂર્ણ કરેલ એક શોધમાં જાણવા મળેલ કે દુધને ૬ મિનીટ સુધી માઈક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેમાં રહેલા વિટામીન બિ12 ૨૦ થી ૪૦ % સુધી નષ્ઠ થઇ ગયા.
શોધકોએ નું માનવું છે કે માઈક્રોવેવ ઓવનમાં પકાવેલ કે ગરમ કરેલા ભોજન પદાર્થના આરોગ્યવર્ધક ગુણ મોટાભાગના ઓછા થઇ જાય છે. માઈક્રોવેવ ઓવન માં ખાદ્ય પદાર્થની પોષ્ટિકતા ૬૦ થી ૯૦ ટકા સુધી ઓછી થઇ જાય છે અને ભોજનના સંરચનાત્મક વિઘટન તેજ થઇ જાય છે.
વ્યક્તિની બેક્ટેરિયા અને વિશાણુંઓ જન્ય રોગો સામે લડવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે.
મોતિયાબિંદ થઇ જાય છે. કેમ કે આંખોના કાર્નીયામાં રક્તવાહિનીઓ નથી હોતી એટલે કે તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા નથી હોતી, તેથી કાર્નીયાની કોશિકાઓ તાપમાન અને બીજા તનાવોને વહન નથી કરી શકતી. ઈ.સ. ૧૯૫૦ માં હિર્ષ અને પારકરએ માઈક્રોવેવ ઓવનથી થનારા પહેલું મોતિયાબિંદ પ્રકરણ શોધેલ હતું. ત્યાર પછી બીજા ઉપકરણો માંથી નીકળે આવી રીતે વિકિરણથી થતા મોતિયાબિંદના પ્રકરણ બીજાઓએ પણ જોયા.
જન્મજાત શારીરિક વિકલાંગતા અને બીજી ગંભીર બીમારીઓ થઇ શકે છે.
માઈક્રોવેવના કિરણો દૂધ અને દાળ માં કેન્સરકારક એંજેટસ ની રચના કરે છે.
માઈક્રોવેવ બનાવેલ ખાદ્ય પદાર્થના ઉપયોગથી વ્યક્તિના લોહીમાં કેન્સર કોશિકાઓની સંખ્યા વધી જાય છે.
માઈક્રોવેવ ના કિરણો ખાદ્ય પદાર્થમાં એવા પરિવર્તન કરી દે છે, જેને કારણે પાચન સબંધી વિકાર થઇ જાય છે.
માઈક્રોવેવ કરેલા ખાદ્ય પદાર્થોમાં રહેલા રાસાયણિક પરિવર્તનોને કારણે માનવ શરીરના લેફીટીક સીસ્ટમના કાર્ય નબળા પડી જાય છે. પરિણામ સ્વરૂપે કેન્સરના વધારાને અટકાવવામાં સક્ષમ શરીરની ક્ષમતા ઉપર અસર થાય છે.
માઈક્રોવેવ ઓવનમાં ખુબ ઓછા સમયમાં જ કાચા પાકા અથવા ફ્રીજ કરેલ શાકભાજીના સ્વભાવિક તત્વ તૂટી જાય છે અને ફ્રી રેડીકલ બની જાય છે. પરિણામ સ્વરૂપે કોશીકોની બહારની દીવાલ નબળી થઇ જાય છે. ત્વચામાં કરચલી અને શરીરમાં ગઢપણ વહેલા આવે છે. ત્યાં સુધી કે ત્વચાનું કેન્સર પણ શક્ય છે. માઈક્રોવેવ કરવામાં આવેલ ખાદ્ય પદાર્થના ઉપયોગથી વ્યક્તિમાં પેટમાં અને આંતરડામાં કેન્સરના તત્વોમાં વધારો થઇ શકે છે.
અમેરિકામાં કોલન કેન્સરની ઝડપથી વધી રહેલ આંકડા માટે વેજ્ઞાનિક માઈક્રોવેવ ઓવનને દોશી માને છે.
માઈક્રોવેવ કરવામાં આવેલ ખાદ્ય પદાર્થો ના ઉપયોગથી વિટામીન બિ, સી, અને જરૂરી ખનીજ અને લાઈપોટ્રોપીકસ નો ઉપયોગ કરવાથી શરીરની ક્ષમતા ઓછી થઇ જાય છે.
માઈક્રોવેવ ઓવનમાં ગરમ કરેલ માંસાહારી ખોરાકમાં ડી-નાઈટ્રોસોડીઈનેથેનોલામૈન નામના કેસરવાળા રસાયણ ઉત્પન થાય છે.
જો માઈક્રોવેવ ઓવનમાં પકાવેલ ભોજન ને રોજ ખાવામાં આવે તો મસ્તિકના ઉતકોમાં ટૂંકા ગાળાના કે કાયમી નુકશાન કરે છે.
માઈક્રોવેવ ઓવનમાં પકાવેલ ભોજનને અજાણ્યા ઉત્પાદનોની ચયાપચય ક્રિયા કરવી માનવ શરીર માટે શક્ય નથી હોતું અને તે વિજાતીય પદાર્થ શરીરમાં એકઠા થતા રહે છે.
જો માઈક્રોવેવ ઓવનમાં પકાવેલા ભોજન રોજ ખાવામાં આવે તો સ્ત્રી પુરુષના હાર્મોન નિર્માણ ઉપર અસર પડે છે.
માઈક્રોવેવ ઓવનમાં પકાવેલ શાકભાજીમાં વિધમાન ખનીજ કેન્સરના ફ્રી રેડીકલ્સ માં પરિવર્તિત થઇ જાય છે.
જો માઈક્રોવેવ ઓવનમાં પકાવેલ ભોજન રોજ ખાવામાં આવે તો વ્યક્તિની યાદશક્તિ, બોદ્ધિક ક્ષમતા અને એકાગ્રતા નબળી થઇ જાય છે અને ભાવનાત્મક અસ્થિરતા વધી જાય છે.
ઘણા દેશોમાં માતાના દુધને ફ્રીજમા સુરક્ષિત રાખવામાં આવે છે અને જરૂર પડે તો પીવરાવવાથી પહેલા તેને ગરમ કરવામાં આવે છે. પીડિયોટ્રીક શોધમાં જાણવા મળ્યું કે દુધને માઈક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી લાઈસોજાઈમ નામનું ખુબ જ મહત્વનું રોગાણુંનાશક ઈંજાઈમ ની સક્રિયતા ઓછી થઇ જાય છે. એન્ટીબોડીઝ ઓછું થઇ જાય છે અને ઘાતક બેક્ટેરિયા વધી જાય છે. દુધને ૭૨ ડીગ્રી સુધી ગરમ કરવાથી ૯૬ ટકા ઈમ્યુનોગ્લુબિન એ એન્ટીબોડીઝ નાશ થઇ જાય છે જે શરીરમાં પ્રવેશ કરનાર શુક્ષ્મ જીવાણું સામે લડે છે.

લેન્સેટ ની બીજી શોધ મુજબ શિશુના ભોજનને ૧૦ મિનીટ સુધી માઈક્રોવેવ કરવાથી તેમાં રહેલ એમીનો એસીડની સંરચના બદલાઈ જાય છે.

Article by Arvind Kachhadia